પંજાબી એક્ટ્રેસ સોનમ બાજવાએ ફરી એકવાર બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે

તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

તેણે લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

સોનમ બાજવાને આજે કોઇ પરિચયની જરૂર નથી

તસવીરોમાં અભિનેત્રી સફેદ નેટવાળા આઉટફિટમાં જોવા મળી રહી છે

સોનમ બાજવાના ચાહકો તેની દરેક ઝલક મેળવવા માટે ઉત્સુક છે.

એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર દરરોજ પોતાના ફોટા અપલોડ કરતી રહે છે.

સોનમ બાજવા પંજાબી સિનેમાની જાણીતી એક્ટ્રેસ છે

સોનમે વર્ષ 2013માં પંજાબી ફિલ્મ 'બેસ્ટ ઓફ લક'થી ડેબ્યૂ કર્યું હતું

All Photo Credit: Instagram