સોનમ બાજવા સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતાનો જલવો બતાવતી રહે છે.

સોનમની લેટેસ્ટ તસવીરો હવે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

સોનમ બાજવાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની તસવીરો શેર કરી છે

આમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

રેડ કલરના આઉટફીટમાં જોવા મળી રહી છે બાજવા

સોનમ બાજવાએ કેમેરાની સામે પોતાનું ટોન ફિગર ફ્લોન્ટ કર્યું છે.

સોનમનો આ કિલર લૂક એકદમ અલગ છે

ચાહકો હાર્ટ અને ફાયર ઇમોજી દ્વારા તેના લુકની પ્રશંસા કરી રહ્યા છે.

અભિનેત્રીએ એક પછી એક પોઝ આપીને એવી તસવીરો ક્લિક કરી છે

(All Photo Instagram)