બૉલીવુડની હૉટ હીરોઇન વાણી કપૂરનો નવો લૂક દેખાયો



વાણી કપૂરે હાલમાં ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે



35 વર્ષીય એક્ટ્રેસ વાણી કપૂર એરપોર્ટ પર ક્લિક થઇ હતી



વાણી કપૂર વ્હાઇટ ટીશર્ટ અને વ્હાઇટ જીન્સમાં જોવા મળી



એરપોર્ટ પર ખભે બેગ અને ખુલ્લા વાળ સાથે કેમેરા સામે આપ્યા પૉઝ



વાણી કપૂર છેલ્લે ફિલ્મ શમશેરામાં જોવા મળી હતી, હાલમાં ફિલ્મોથી દુર છે



વાણી કપૂર પોતાની રિલેશનશીપને લઇને પણ હંમેશા ચર્ચામાં રહે છે







આ દરમિયાન વાણી કપૂરે પોતાના સ્ટાઇલિશ લૂકને ફ્લૉન્ટ કર્યો છે



વાણી ફિલ્મોથી વધુ પોતાના ગ્લેમરસ લૂકના કારણે લાઇમ લાઇટમાં રહે છે



વાણી કપૂર પોતાની ફેશન સ્ટાઇલને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે



વાણી કપૂર સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે