બ્લેક પેન્ટ શૂટમાં સોનમ કપૂરનો ગ્લેમરસ અંદાજ



મુંબઈમાં એક ઈવેન્ટમાં પહોંચી હતી એક્ટ્રેસ



સોનમ તેના સ્ટનિંગ લૂક માટે ચર્ચામાં રહે છે



સોનમ કપૂર બોસ લેડી લૂકમાં જોવા મળી



ઓલ બ્લેક લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી



અભિનેત્રીએ કેમેરાની સામે આપ્યા પોઝ



ચાહકો તેના આ સુંદર લૂકને પસંદ કરી રહ્યા છે



સોનમ આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી



ચાહકો તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે



સોનમ કપૂર દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે