મોનાલિસાએ કરવા ચૌથના વ્રતની ઉજવણી કરી હતી


જેની તસવીરો અભિનેત્રીએ ઈન્સ્ટા પર શેર કરી છે


આ તસવીરોમાં અભિનેત્રી કોઈ નવપરિણીત દુલ્હન જેવી લાગે છે


મોબાઈલમાં પતિનો ચહેરો જોઈ મોનાલિસાએ વ્રત તોડ્યું હતું


રેડી સાડીમાં સુંદર લાગી રહી છે મોનાલિસા


મોનાલિસા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે


અભિનેત્રીનો દરેક લુક ફેન્સને પસંદ આવે છે


મોનાલિસા ભોજપુરીની ટોચની અભિનેત્રી છે


કરવા ચૌથ પર મોનાલિસાથી લઈને અનેક અભિનેત્રીઓએ તસવીરો શેર કરી છે


(All Photo Instagram)