બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર તેની ફેશન માટે જાણીતી છે



સોનમ કપૂરે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યા છે



સોનમ કપૂર તેની સ્ટાઇલિશ લૂકમાં જોવા મળી રહી છે



તસવીરોમાં સોનમ કપૂરની અદાઓ પર ફેન્સ ફિદા થયા હતા



સોનમ કપૂરે અલગ અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા



સોનમ કપૂર ગ્રે કલરના ડિઝાઇનર બ્લેઝર અને બ્લેક સ્કર્ટમા જોવા મળી રહી છે



સોનમ કપૂરે પોતાના વાળને પોનીટેલમાં બાંધ્યા છે



સોનમ કપૂરે સાંવરિયા ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું



સોનમ કપૂર ફિલ્મોમાં ખૂબ ઓછી જોવા મળી રહી છે



All Photo Credit: Instagram