સોનમ કપૂર એક ફેશનિસ્ટા છે

અભિનેત્રી દરેક લૂકમાં કહેર વર્તાવે છે

સોનમની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે

સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં ગ્લેમરસ લાગી રહી છે સોનમ

પોતાની સ્માઈલથી ફેન્સને દિવાના બનાવી દે છે અભિનેત્રી

અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે

અભિનેત્રી તેની ફિલ્મો કરતા લુક્સને કારણે વધુ ચર્ચામાં રહે છે

(All Photo Instagram)