બોલિવૂડ અભિનેત્રી સોનાલી સહગલ તેની બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહે છે

સોનાલી સહગલે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે

તસવીરોમાં સોનાલી બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યા છે

સોનાલીએ 'પ્યાર કા પંચનામા' થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું

સોનાલી 'પ્યાર કા પંચનામા 2', 'સોનુ કે ટીટુ કી સ્વીટી', જય મમ્મી દી, જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

સોનાલી છેલ્લે ફિલ્મ અસેકમાં જોવા મળી હતી.

આ સિવાય સોનાલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.

સોનાલી લગભગ 12 વર્ષથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે

સોનાલીએ બિઝનેસમેન આશીષ સજનાની સાથે લગ્ન કર્યા છે

All Photo Credit: Instagram