બોલિવૂડની એક્ટ્રેસ અને મોડલ સોફી ચૌધરીના બોલ્ડ અંદાજના સૌ કોઇ ફેન છે સોફીએ સિઝલિંગ લૂક્સથી ઇન્ટરનેટ પર તાપમાન વધારી દીધુ છે. સોફી પોતાની તસવીરોમાં માલદીવની એગ્ઝોટિક લોકેશન પર સમુદ્રના કિનારે એક ઝાડ પર બેસીને પોઝ આપતી જોવા મળી રહી છે, સોફી ચૌધરીએ થોડા સમય અગાઉ માલદીવમાં વેકેશન એન્જોય કર્યુ હતું. તસવીરોમાં સોફી ખૂબ સ્ટનિંગ લાગી રહી છે. સોફી બ્લૂ કલરની બિકિનીમાં જોવા મળી રહી છે. સોફીએ બ્લૂ બિકિનીની સાથે ન્યૂડ ગ્લોસી મેકઅપ કર્યો છે. સોફીએ એકવાર ફરી પોતાની બિકિનીમાં તસવીરો પોસ્ટ કરી ફેન્સને દીવાના બનાવી દીધા છે સોફી શાદી નંબર-1, પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ, હે બેબી, આઇસીય, સ્પીડ, આ દેખે જરા અને વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇમાં કામ કર્યું છે. સોફી ચૌધરીના ઇન્સ્ટાગ્રામ પર બે મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.