સોફી ચૌધરી એક બ્રિટિશ અભિનેત્રી અને ગાયિકા છે. તેણે 2005 માં ફિલ્મ શાદી નંબર 1 થી તેની હિન્દી ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી હતી. સ્ટાઇલિશ અંદાજ હંમેશા લોકોનું ધ્યાન ખેંચે છે તેના ચાહકો સોફીની એક ઝલક જોવા માટે ઉત્સુક છે તે 'પ્યાર કે સાઈડ ઈફેક્ટ', 'કિડનેપ' જેવી ફિલ્મોમાં જોવા મળી છે. સોફીએ ઘણા મ્યુઝિક વીડિયો દ્વારા પણ ચાહકોના દિલ જીત્યા છે. ઇન્સ્ટાગ્રામ પર સોફીના 3 મિલિયન ફોલોઅર્સ છે સોફી ચૌધરી તેના સિઝલિંગ અવતારને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે સોફી ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે સોફીના અવાજના ચાહકો દિવાના છે