જન્માષ્ટમી પર સૌમ્યા ટંડન બની રાધા સૌમ્યા ટંડને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા ફોટોઝ આ ફોટોઝમાં સૌમ્યા ખુબ સુંદર લાગી રહી છે સૌમ્યા ટંડને વ્હાઇટ લહેંગો પહેર્યો છે સૌમ્યાએ ફૂલોથી બનાવેલા ઘરેણાં પહેર્યા છે સૌમ્યાએ સટલ મેકઅપ કર્યો છે જેમ તે સુંદર દેખાઈ રહી છે ચાહકો સૌમ્યાને આ રૂપમાં જોઈ ખુબ ખુશ થયા સૌમ્યા ટંડન ‘ભાભીજી ઘર પર હૈ’ સિરિયલથી પ્રખ્યાત થઇ