અમલા પોલ સાઉથ ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે

તેણે વર્ષ 2008માં નીલથમારાથી તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી

એક ઉત્તમ અભિનેત્રી હોવા ઉપરાંત તે એક ફિલ્મ નિર્માતા પણ છે

લોકો તેની એક્ટિંગના દિવાના છે.

અભિનેત્રીની ફિલ્મ Aadai ચર્ચામાં રહી હતી

છેલ્લી વખત અમાલા પોલે સાયકોલોજિકલ-થ્રિલર ફિલ્મમાં કામ કર્યું હતું

તેણે તમિલમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.

અમલા બીચ લુકમાં સુંદર લાગે છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

(All Photo Instagram)