પૂજા હેગડેએ તાજેતરમાં જ પોતાની બ્યૂટીફૂલ તસવીરો શેર કરી છે પૂજા હેગડેએ વ્હાઇટ વેસ્ટર્ન ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ હતુ પૂજા હેગડે બ્લેક વેસ્ટર્ન આઉટફિટમાં પણ સેક્સી લૂક વાળી લાગી હતી ગ્રીન ગાઉન ડ્રેસમાં પૂજા હેગડે પોતાની તસવીરો શેર કરી હતી પેન્ટ સૂટમાં એક્ટ્રેસે પહેલા આવા અંદાજમાં ફોટોશૂટ કરાવ્યુ હતુ સ્લીવલેસ ટૉપની સાથે પેન્ટમાં પૂજા હેગડેએ ફેન્સના દિલ જીતી લીધા હતા એક્ટ્રેસનો લૂક સેક્સી અને ગૉર્ઝિયસ લાગી રહ્યો છે રેડ પેન્ટ ટી-શર્ટમાં ગાર્ડનમાં એક્ટ્રેસનો કાતિલ અંદાજ ગાર્ડનમાં એક્ટ્રેસના વૉકિંગ ફોટોશૂટની તસવીરો વાયરલ થઇ હતી ફ્લૉરલ ડ્રેસમાં એક્ટ્રેસ રંગબેરંગી અદાઓ સાથે દેખાઇ હતી