ટીવી એક્ટ્રેસ Jennifer Winget બોલ્ડ લૂક માટે જાણીતી છે ‘બેહદ’ ફેમ જેનિફર હાલમાં થાઈલેન્ડમાં વેકેશન મનાવી રહી છે. આ વેકેશનની તેણે કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેનિફરે મોનોકિનીમાં કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જેનિફરે બ્લેક કલરની વન શોલ્ડર મોનોકિનીમાં સુંદર લાગી રહી છે જેનિફરે પૂલ કિનારે અનેક પોઝ આપ્યા હતા. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે ફોટોમાં તે ફ્લાવર પ્રિન્ટનો શોર્ટ ડ્રેસ પહેરીને પોઝ આપી રહી છે. હાલમાં જેનિફર તેની વેબ સિરીઝ 'કોડ એમ સીઝન 2' માટે ચર્ચામાં છે All Photo Credit: Instagram