બૉલીવુડ હીરોઇન ભૂમિ પેડનેકરે ઘરમાં કરાવ્યુ શાનદાર ફોટોશૂટ



ટ્રૉફી સ્ટાઇલમાં બ્લેક આઉટફિટમાં ભૂમિ પેડનેકરનું ફોટોશૂટ



ભૂમિ પેડનેકરે બ્લેક સ્લીવલેસ ડ્રેસમાં ઓપન હેર સાથે આપ્યા ખાસ પૉઝ



ભૂમિએ આ દરમિયાન નશીલી આંખો અને ક્લીવેજ સાથે ફ્લૉન્ટ કર્યુ ફિગર



અભિનેત્રીએ મિનિમલ મેકઅપ સાથે પોતાના લૂકને પુરો કર્યો હતો



ભૂમિ આજકાલ પોતાના ડ્રેસિંગ સેન્સને લઇને ફેન્સની વચ્ચે આકર્ષનું કેન્દ્ર બની છે



ભૂમિ પેડનેકર છેલ્લે 'ગોવિંદા નામ મેરા', 'ભીડ' અને 'થેન્ક્યૂ ફૉર કમિંગ' ફિલ્મોમાં જોવા મળી



ભૂમિ પેડનેકર બૉલીવુડમાં ફર્સ્ટ જનરેશન એક્ટ્રેસ છે, તેનો કોઇ ગોડફાધર નથી



ભૂમિ પેડનેકરે સારી અભિનેત્રી હોવાની સાથે સાથે સારી બિઝનેસ વૂમન પણ છે



ભૂમિ પેડનેકર સોશ્યલ મીડિયા લવર છે, અને ખુબ એક્ટિવ રહે છે