સાઉથની અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલ બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો ચાહકોને ઘાયલ કરે છે.

પ્રજ્ઞા તેના બોલ્ડ અને સ્ટાઇલિશ લુકને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

જ્યારે પણ અભિનેત્રી તસવીરો ચાહકોમાં શેર કરે છે ત્યારે તે વાયરલ થાય છે.

જોકે તેમની તસવીરો પરથી ચાહકોની નજર હટાવવાનું મુશ્કેલ બની જાય છે.

તાજેતરમાં જ પ્રજ્ઞાએ તેના મોનોકિની લુકના સિઝલિંગ અને હોટ ફોટો શેર કર્યા છે.

જેમાં એક્ટ્રેસનો હોટ લુક જોઈને લોકોના દિલના ધબકારા વધી ગયા છે.

પ્રજ્ઞા જયસ્વાલે આ ફોટામાં બ્લેક મોનોકિની પહેરી છે.

જેમાં તે તેના પરફેક્ટ ટોન ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

અભિનેત્રીએ સ્લાઇડિંગ મોનોકિનીમાં બોલ્ડ પોઝ આપી સોશિયલ મીડિયા પર આગ લગાવી છે.