પ્રિયા પ્રકાશ વૉરિયરે એકવાર ફરીથી પોતાની કાતિલ નજરથી ફેન્સ કર્યા ઘાયલ



પ્રિયા પ્રકાશ વૉરિયર બીઝ રંગનો ડ્રેસ પહેરીને ખુરશી પર બેઠેલી છે



વિંક ગર્લના નામથી જાણીતી છે અભિનેત્રી પ્રિયા પ્રકાશ વૉરિયર







પ્રિયા પ્રકાશે ન્યૂડ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોતાના લૂકને કમ્પ્લીટ કર્યો છે



પ્રિયા તેના અલગ-અલગ લૂકથી ચાહકોને પ્રભાવિત કરે છે



ઘણીવાર તેની ખૂની આંખોથી તે આવી ખાસ અભિવ્યક્તિઓ આપે છે



અભિનેત્રીના દરેક ફોટાને ખૂબ પસંદ કરવામાં આવે છે અને શેર કરવામાં આવે છે



પ્રિયા પ્રકાશ વારિયરે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો પૉસ્ટ કરી છે