સ્ટાર એક્ટર શ્રૃતિ હાસનની હૉટ તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી છે ધમાલ



37 વર્ષીય એક્ટ્રેસ સ્ટાર એક્ટર કમલ હાસનની દીકરી છે



શ્રૃતિ હાસને ઓલ બ્લેક સિઝલિંગ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યુ છે



ઓલ બ્લેક ડ્રેસમાં શ્રૃતિ હાસને એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા



શ્રૃતિ હાસનના આ લૂક કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023નો છે



શ્રૃતિ હાસને આ સિવાય પણ કાન્સમાં એક ખાસ ફોટોશૂટ કરાવ્યુ હતુ



આ તસવીરોમાં શ્રૃતિ હાસન પોતાની ક્લીવેજ બતાવીને પૉઝ આપી રહી છે



શ્રૃતિ હાસને લૉન્ગ હેર અને પાતળી કમરથી ફેન્સના દિલ ધડકાવી દીધા છે



શ્રૃતિ હાસન શરારા ડ્રેસ પહેરીને ઘરની અંદર શાનદાર પૉઝ આપ્યા હતા



શ્રૃતિ હાસન સાઉથ હિન્દી ફિલ્મો ઉપરાંત તામિલ, તેલુગુ ફિલ્મોમાં પણ કરી ચૂકી છે