શ્રીલીલા દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગની ટોચની અભિનેત્રીઓમાંની એક છે

2022માં તે રવિ તેજા સાથે સુપરહિટ ફિલ્મ ધમાકામાં જાવા મળી હતી

શ્રીલીલાએ 2019માં ફિલ્મ કિસથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું

આ ફિલ્મ માટે તેણે સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ જીત્યો હતો

સાઉથ સિનેમાની અભિનેત્રીઓની પોતાની અલગ ફેન ફોલોઈંગ છે

 22 વર્ષની શ્રીલીલા સાઉથની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાની એક છે

શ્રીલીલાએ બ્યુટી વિથ બ્રેનનું અનોખુ કોમ્બિનેશન છે

14 જૂન 2001ના રોજ જન્મેલી શ્રીલીલા અમેરિકાની રહેવાસી છે.

શ્રીલીલાનો જન્મ અમેરિકામાં તેલુગુ ભાષી પરિવારમાં થયો હતો

(All Photo Instagram)