સાઉથ એક્ટ્રેસ તમન્નાનો બ્લૂ ડ્રેસમાં જલવો ઓલ બ્લૂ ડ્રેસમાં તમન્નાએ કરાવ્યુ હૉટ એન્ડ બૉલ્ડ ફોટોશૂટ એક્ટ્રેસે ડીપ નેક અને લૉન્ગ સ્વીલ ડ્રેસમાં આપ્યા પૉઝ તસવીરોમાં બાહુબલી એક્ટ્રેસનો દેખાયો બૉલ્ડ અવતાર સાઉથનું મોટુ નામ છતાં બૉલીવુડમાં નથી મળી શકી ઓળખ બાહુબલીમાં કામ કર્યા બાદ આવી ચર્ચામાં તાજેતરમાં જ તેને પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો તમન્ના અને વિરાટ કોહલીના અફેરના સમાચાર ખૂબ ચર્ચામાં હતા પાકિસ્તાની ક્રિકેટર સાથે લગ્ન કરવાની અફવા પણ ઉડી 31 વર્ષીય એક્ટ્રેસ અત્યારે સિંગલ લાઇફમાં ખુશ છે