કેતિકા શર્મા સાઉથી જાણીતી અભિનેત્રી છે



કેતિકા પોતાના લુકને કારણે ચર્ચામાં રહે છે



કેતિકા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો એકપણ મોકો છોડતી નથી અભિનેત્રી



અભિનેત્રીની ફેશન સેન્સ પણ અનોખી છે



તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી



ખુલ્લા વાળમાં કિલ્લર પોઝ આપતી જોવા મળી અભિનેત્રી



અભિનેત્રી તેના સ્ટનિંગ લુકથી ફેન્સનું દિલ જીતી લે છે



(All Photos-Instagram)