બૉલીવુડની સ્ટાર કપલ વિક્કી કૌશલ અને કેટરીના કૈફ હાલ ફૂરસતના સમયમાં છે

બન્ને હાલમાં પોતાનો ક્વૉલિટી ટાઇમ પસાર કરી રહ્યાં છે

સ્ટાર કપલ હસીન વાદીઓ વચ્ચે પોતાનુ વેકેશન મનાવવા નીકળ્યા છે

લગ્ન બાદ કપલ પહેલીવાર સુંદર જગ્યાએ વેકેશન માટે નીકળ્યુ છે

કપલં કુદરતી સૌદર્યની વચ્ચે એક સુંદર સનસેટની તસવીર શેર કરી છે

વેકેશન લૉકેશનનો કપલે ખુલાસો નથી કર્યો

કેટરીના કૈફ અને એક્ટર વિક્કી કૌશલે ગયા વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કર્યા હતા