90ના દાયકામાં બોલિવૂડ પર રાજ કરનાર કરિશ્મા હવે એક્ટિંગથી દૂર છે. કરિશ્મા કપૂરના ઘરમાં ઘૂસીને એક વ્યક્તિએ તેનું પર્સ ચોરી લીધું હતું કરિશ્માના ઘરમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું તે સમયે આ ઘટના બની હતી એક અજાણ્યો વ્યક્તિ કરીનાના બેડરૂમમાં ઘૂસ્યો હતો બાદમાં તે અજાણી વ્યક્તિએ કરીશ્માનું પર્સ ચોરી લીધું હતું આ પછી અભિનેત્રીએ તરત જ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાર્યવાહી કરી અને તે વ્યક્તિને પકડી લીધો હતો. કરિશ્મા કપૂરે પોતાના કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે જેમાં 'રાજા હિન્દુસ્તાની', 'રાજા બાબુ', 'દિલ તો પાગલ હૈ' સામેલ છે All Photo Credit: Instagram