ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ તાજેતરમાં જ વરુણ બંગેરા સાથે લગ્ન કર્યા હતા કરિશ્મા તન્નાને 'નાગિન'નું પાત્ર ભજવી લોકપ્રિયતા મળી હતી. લગ્ન બાદ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે સ્વિમિંગ પૂલમાં બિકિની પહેરી એન્જોય કરતી તસવીરો કરિશ્માએ શેર કરી હતી આ તસવીરો જોઇને તમે પણ કહેશો કે કરિશ્મા લગ્ન બાદ બોલ્ડ થઇ ગઇ છે કરિશ્મા તન્નાની તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી છે આ તસવીરોમાં કરિશ્મા ગ્રે કલરની બિકીની પહેરેલી જોવા મળી રહી છે. એક્ટ્રેસે સ્વિમિંગ પુલમાં એન્જોય કરતી હોય તેવો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. કરિશ્મા તન્નાએ આ વર્ષે 5 ફેબ્રુઆરી, 2022ના રોજ વરુણ બંગેરા સાથે લગ્ન કર્યા હતા. All Photo Credit: Instagram