ટીવી એક્ટ્રેસ રૂબિના દિલૈક સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે

તાજેતરમાં જ એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર ગોલ્ડન ડ્રેસમાં તસવીરો શેર કરી છે.

લોકો રૂબિનાની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.

અભિનેત્રીની ડ્રેસિંગ સેન્સ પણ પ્રશંસનીય છે.

34 વર્ષની રૂબીના અલગ અલગ પોઝ આપી રહી છે.

રૂબિનાના આ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો વાયરલ થઇ છે.

રૂબિનાએ ગોલ્ડન કલરનો પ્રિન્ટેડ જમ્પસૂટ પહેર્યો છે.

અભિનેત્રીએ કમર પર અલગ સ્ટાઈલનો બેલ્ટ બાંધ્યો છે.

રૂબિનાની ફિલ્મ 'અર્ધ' 10 જૂને રિલીઝ થવાની છે.

All Photo Credit: Instagram