વેસ્ટર્ન લૂકમાં કરીનાનો કોઈ જવાબ નથી કરીનાની એક્ટિંગના જ નહી તેના ફેશન સ્ટાઈલના પણ દિવાના છે ફેન્સ કરીના પોતના લૂકથી સોશિયલ મીડિયા પર આગ લગાવે છે સોશિયલ મીડિયા પર સ્ટાઈલીશ પોઝ આપે છે કરીના પોતાના ગ્લેમરસ લૂકથી ફેન્સને દિવાના બનાવે છે કરીના દરેક કપડામાં સુંદર લાગે છે કરીના બ્લેક આઉટફીટ્સમાં કરીનાનો ઘાતક અંદાજ પોતાના બંને પુત્ર સાથે મસ્તી કરતી દેખાય છે કરીના બે પુત્રોની માતા હોવા છતાં સ્ટાઈલીશ લાગે છે કરીના ગ્લેમરસ દેખાવામાં માહેર છે કરીના