બોલિવૂડ એક્ટ્રેસ એલિના ફર્નાન્ડિઝ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે. એલિનાએ ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. એલિના ભારતીય મૂળની મોડલ અને એક્ટ્રેસ છે. સ્વિમિંગપૂલમાં એલિનાએ બોલ્ડ પોઝ આપ્યા હતા. એક્ટ્રેસે બિકીનીમાં ફિગર બતાવ્યું હતું. એક્ટ્રેસે ફિલ્મ 'કપૂર એન્ડ સન્સ' (2016) થી અભિનયની શરૂઆત કરી હતી બાદમાં તેણે 'હાઉસફુલ 4' (2019), 'બદલા' (2019) અને 'લક્ષ્મી' (2020) જેવી ફિલ્મો કરી છે. તે એક વિલન રિટર્ન્સ ફિલ્મમાં જોવા મળશે. All Photo Credit: Instagram