માધુરી દીક્ષિતે હાલમાં જ તસ્વીરો શેર કરી છે માધુરી સદાબહાર અભિનેત્રી છે માધુરી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે હાલમાં જ માધુરીએ લહેંગામાં તસ્વીર શેર કરી માધુરી પોતાની ફિટનેસ પર ખુબ ધ્યાન આપે છે માધુરીની સ્ટાઇલ બધાથી અલગ હોય છે ફોટોમાં માધુરીનો ગ્લેમરસ અંદાજ જોવા મળે છે માધુરી સાડીમાં ખુબ જ સુંદર લાગે છે