આ કારણે મહિલાઓમાં જોવા મળે છે કાર્ડિયાક અરેસ્ટ મેનોપોઝના કારણે આ સમસ્યા આવે છે પીસીઓડીની સમસ્યા પણ કારણરૂપ છે મહિલામાં તણાવનું સ્તર પુરૂષો કરતા 50% વધુ છે હાયપર ટેન્શનના કારણે વધી જાય છે સમસ્યા સ્ટ્રેસ વધી જવાથી પણ આવે કાર્ડિયાક અરેસ્ટ ગર્ભવસ્થા- ડાયાબિટિસ પણ કારણરૂપ બને છે