શું આપ સવારે નાસ્તામાં પીઓ છો જ્યુસ?

કેટલાક લોકો બ્રેકફાસ્ટમાં જ્યુસ પીતા હોય છે



કેટલાક ફળનું જ્યુસ નાસ્તા માટે સારો ઓપ્શન છે

જો કે ખાલી પેટ જ્યુસ પીવાથી નુકસાન થશે

કેટલાક ફળોના જ્યુસ એસિડિટી, ગેસ સર્જશે

ખાટા ફળોનું જ્યુસ નુકસાન કરે છે

આપ ગાજરનું જ્યુસ નાસ્તામાં પી શકો છો

આ બીટનું પણ જ્યુસ નાસ્તામાં પી શકો છો

તેનાથી મોટાબિલજ તેજ થાય છે.

શું આપ સવારે નાસ્તામાં પીઓ છો જ્યુસ?