એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં મૃણાલ ગ્રીન લહેંગામાં જોવા મળી રહી છે

એક રિપોર્ટ પ્રમાણે આ લહેંગાની કિંમત 1.5 લાખ રુપિયા છે

આ તસવીરો અભિનેત્રીએ સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે

મૃણાલ ઠાકુરની અદાઓ પણ ફેન્સને ઘાયલ કરી દે છે.

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી

અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

(All Photo Instagram)