બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન તેની બોલ્ડનેસ માટે જાણીતી છે સની લિયોને એડલ્ટ ફિલ્મોથી બોલિવૂડની સફર પૂર્ણ કરી છે સની લિયોને પૂજા ભટ્ટની ફિલ્મ 'જિસ્મ 2' થી બોલિવૂડ સફરની શરૂઆત કરી હતી. જોકે આ ફિલ્મને સફળતા મળી નહોતી. ફિલ્મ અગાઉ સની લિયોન બિગ બોસની પાંચમી સીઝનમાં જોવા મળી હતી બાદમાં સનીએ ‘જેકપોટ’ ,‘રાગિની એમએમએસ 2’,‘મસ્તીઝાદે’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તે ટીવી શો સ્પ્લિટ્સવિલાની 7 અને આઠમી સીઝન હોસ્ટ કરી ચૂકી છે. તે સિવાય સની સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે સની લિયોન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે All Photo Credit: Instagram