સોનાલીએ ફિલ્મ 'આગ' દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અભિનેત્રી સોનાલી બેન્દ્રે હાલમાં ફિલ્મોથી દૂર છે અભિનેત્રી સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. આજે પણ યુઝર્સ તેની શાનદાર સ્ટાઈલથી પ્રભાવિત છે. સોનાલીએ પોતાની શાનદાર એક્ટિંગ અને સુંદરતાથી બધાને દિવાના બનાવી દીધા હતા. સોનાલી તેની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે સોનાલી તેની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે સોનાલી કેન્સરને મ્હાત આપીને સ્વસ્થ જીવન જીવી રહી છે સોનાલીએ ગોલ્ડી બહેલ સાથે લગ્ન કર્યા છે (All Photo Instagram)