બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ સની લિયોને બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે

તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

તેણે ઇન્સ્ટાગ્રામ પર કેટલાક લેટેસ્ટ ફોટો શેર કર્યા છે

તસવીરોમાં તે ઓરેન્જ મિની સ્કર્ટ અને પ્રિન્ટેડ ક્રોપ ટોપમાં સુંદર લાગી રહી છે.

આ વખતે પણ તેની સ્ટાઇલ અને ફેશન બધાને પસંદ આવી છે.

સનીએ અલગ-અલગ પોઝ આપ્યા છે.

સની લિયોનીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

સનીએ વ્હાઈટ આઉટફિટમાં પોતાનો ખૂબ જ સુંદર ફોટો શેર કર્યો હતો

સની પોતાના ડાન્સિંગ માટે જાણીતી છે

All Photo Credit: Instagram