બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયા બોલ્ડનેસ માટે જાણીતી છે. લેટેસ્ટ ફોટોઝમાં તારાએ તેના જીન્સનું બટન ખોલીને કેમેરાની સામે પોઝ આપ્યા છે. તારા પલંગ પર બેસીને પોઝ આપી રહી છે. દરમિયાન તેણે બ્લુ ડેનિમ જીન્સ સાથે સફેદ બ્રાલેટ પહેર્યું હતું. તસવીરમાં તારા સુતરિયા ખૂબ જ હોટ લાગી રહી છે તેના પરફેક્ટ ફિગરે બધાનું ધ્યાન ખેંચ્યું છે. તારાનું આ ગ્લેમરસ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. આ સમયે તે 'અપૂર્વ' નામની ફિલ્મને લઈને ચર્ચામાં છે. તારા છેલ્લે 'એક વિલન રિટર્ન્સ'માં જોવા મળી હતી. All Photo Credit: Instagram