અભિનેત્રી ઈશિતા રાજ શર્મા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે તેણે ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી ડેબ્યૂ કર્યું હતું. મોડલિંગથી કરિયરની શરૂઆત કરનાર ઈશિતા પોતાની ફિટનેસ પર ઘણું ધ્યાન આપે છે. ઈશિતાની પહેલી જ ફિલ્મ 'પ્યાર કા પંચનામા' સુપરહિટ રહી હતી. ઈશિતા 2015માં 'પ્યાર કા પંચનામા 2'માં ઓમકાર કપૂર સાથે જોવા મળી હતી. ઇશિતાને 'સોનુ કે ટીટુ કી સ્વીટી'થી ઘણી લોકપ્રિયતા મળી હતી. આ ફિલ્મમાં કાર્તિક આર્યન લીડ રોલમાં હતો. ત્યારબાદ ઈશિતા 'મેરુથિયા ગેંગસ્ટર' અને 'યારામ' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તે ઇન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરતી રહે છે. All Photo Credit: Instagram