ટીવી એક્ટ્રેસ સુરભી જ્યોતિએ ફરીથી માલદીવની પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી છે

'કબૂલ હૈ' ફેમ અભિનેત્રી સુરભી જ્યોતિ માલદીવમાં વેકેશન મનાવી રહી છે

તે સતત પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે.

સુરભી જ્યોતિએ તેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે

સુરભી જ્યોતિએ વાદળી રંગની શોર્ટ્સ સાથે લાલ ક્રોપ ટોપ પહેર્યું છે.

એક્ટ્રેસના વ્હાઈટ બિકીની લુકની ખૂબ ચર્ચા થઈ હતી.

સુરભી જ્યોતિએ માલદીવમાં સફેદ બિકીનીમાં પોઝ આપ્યા છે

આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

'કુબૂલ હૈ' સિવાય સુરભી જ્યોતિ 'નાગિન'માં પણ જોવા મળી છે.

All Photo Credit: Instagram