સુરભિ જ્યોતીનો સાડીમાં જોવા મળ્યો કાતિલ અંદાજ સુરભીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીરો સાડીમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે એક્ટ્રેસ એક્ટ્રેસ કેમેરા સામે અલગ-અલગ અંદાજમાં બોલ્ડ પોઝ આપ્યા 'નાગિન' જેવા ટીવી શોથી મજબૂત ઓળખ બનાવી સુરભી ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે ચાહકો પણ તેની તસવીરોને લાઈક કરે છે સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે એક્ટ્રેસ સુરભી જ્યોતિનો ગ્લેમરસ અંદાજ વાયરલ (તમામ તસવીરો સુરભી ઈન્સ્ટાગ્રામ )