તાપસી પન્નૂનો સાડીમાં બૉલ્ડ એન્ડ બિન્દાસ લૂક વાયરલ તાપસી પન્નૂ સાડીમાં ફરી એકવાર પોતાનો બૉલ્ડ અવતાર શેર કર્યો છે ઇન્સ્ટા પર તાપસી પન્નૂએ વ્હાઇટ સાડીમાં મહમોહક પૉઝ આપ્યા છે ખુલ્લા કર્લી વાળ અને વ્હાઇટ સિમ્પલ સાડીમાં બૉલ્ડ એન્ડ બિન્દાસ લાગી રહી છે તાપસી કેટલીયવાર પોતાના સાડી લૂકના કારણે ફેન્સની વચ્ચે ચર્ચિત બની છે 35 વર્ષીય એક્ટ્રેસ તાપસી પન્નૂ પોતાની એક્ટિંગથી ખુબ ચર્ચામાં રહે છે તાપસી છેલ્લા થપ્પડ અને દોબાર ફિલ્મથી ખુબ લાઇમલાઇટમાં આવી છે તાપસી પોતાની અપકમિંગ ફિલ્મ ડન્કીમાં ખાસ રૉલમાં જોવા મળશે તાપસી પન્નૂ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે તાપસીએ પોતાના રિલેશનશીપ વિશે ક્યારેય ખુલીને વાત નથી કરી