સુષ્મિતા સેન-રોહમન સોલ અલગ થઇ ગયા બ્રેકઅપ બાદ એક્ટ્રેસે લખી પોસ્ટ ઇમોશનલ પોસ્ટે લોકોનું દિલ જીતી લીધું લખાણમાં એક્ટ્રેસનું દર્દ છલકાયું જાણો સુષ્મિતાએ બ્રેકઅપ બાદ શું લખ્યું? “ખુશી માટે જોખમ લેવા જરૂરી છે” “ખુશીથી જીવવા માટે લોકો લે છે જોખમ” “સંબંધ પૂરો થયો પ્રેમ હતો અને રહેશે” “દોસ્તીથી થઇ હતી શરૂઆત અને દોસ્તી રહેશે”