ભોજપુરી અભિનેત્રી સુષ્મા અધિકારી લોકપ્રિય એક્ટ્રેસ છે.

નેપાળથી આવેલી સુષ્માએ ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ બનાવી છે

સુષ્મા અધિકારીએ બિકીનીમાં ફોટોશૂટ કરાવ્યુ છે.

સુષ્મા અધિકારી સોશિયલ મીડિયા પર ઘણી વાર ચર્ચાનો વિષય બને છે.

સુષ્મા અધિકારી પોતાની સુંદરતાની સાથે ફિટનેસ માટે પણ જાણીતી છે

તે ઓઇલી ફૂડથી પણ દૂર રહે છે

સુષ્મા વર્કઆઉટના વીડિયો અને ફોટા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે

સુષ્મા અધિકારી મૂળ પાડોશી દેશ નેપાળની છે

સુષ્મા એક હેલ્ધી લાઇફસ્ટાઇલ ફોલો કરે છે

All Photo Credit: Instagram