સ્વાસ્થ્ય માટે કેરી વરદાનથી કમ નથી

કેરીના સેવનથી થાય છે અનેક ફાયદ

ગરમીની સિઝનમાં ખૂબ ખાઓ કેરી

કેરી પણ એક ઇમ્યુનિટી બૂસ્ટર ફૂડ છે

હાર્ટના હેલ્થ માટે પણ કારગર છે સેવન

કેરીમાં લ્યુટિન, જક્સેન્થિન હોય છે

જે આંખોને તાપથી રક્ષણ આપે છે.

કેન્સરના જોખમને ટાળે છે કેરી

કેરીનું સેવન ત્વચાને બનાવશે ગ્લોઇંગ

પાચનતંત્રને દુરસ્ત કરે છે કેરીનું સેવન

મેમરીને બૂસ્ટ કરવામાં કેરી મદદગાર

કેરી ફળોના રાજા કહેવાય છે