મેદસ્વીતાથી બચવા માટે બસ આટલું કરો


પેટમાં વિના કારણ ગેસથી મેદસ્વીતાનું લક્ષણ


થોડું કામ કર્યાં બાદ શ્વાસ ચઢવા લાગે છે


હંમેશા થકાવટ મહેસૂસ થવી પણ તેનું લક્ષણ છે.


કોઇ કારણ વિના નબળાઇ લાગવી મેદસ્વીતાનું લક્ષણ


કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવું પણ મેદસ્વીતાનું લક્ષણ છે


વર્કઆઉટને દિનચર્યામાં અવશ્ય સામલે કરો


વજન નિયંત્રિત રાખવા એક્ટિવ રહેવું જરૂરી


તાજા ફળો અને લીલા શાકનું કરો સેવન


સવારે ગરમ પાણીમાં લીંબુનો રસ ઉમેરી પીઓ


મેંદાની તળેલી, અને ખાંડવાળા ફૂડને અવોઇડ કરો