પીળા દાંતથી છૂટકારો મેળવવાના ઘરેલુ ઉપાય


રોજ સવારે બ્રશ કરીને જ ચા-નાસ્તો કરો


રાત્રે સૂતા પહેલા પણ અવશ્ય બ્રશ કરો


કંઇ પણ ખાધા બાદ કોગળા કરી દાંત સાફ કરો


દાંતની પીળાશને દૂર કરવા માટે આટલું કરો


લીંબુના રસમાં સરસવનું તેલ, નમક મિક્સ કરી ઘસો


સવારે હૂંફાળા પાણીમાં નમક નાખીને કોગળા કરો


સંતરાની છાલ દાંત પર રગડવાથી પીળાશ દૂર થશે


સ્ટ્રોબેરી અને ટામેટાના પલ્પને દાંત પર રગડો


આ તમામ નુસખાથી દાંતીની પીળાશ દૂર થશે