Tara Sutaria અભિનેત્રીની સાથે સાથે એક સારી ગાયિકા પણ છે તારા સુતરિયાની સ્ટાઇલ ઉત્તમ છે તારા યુવા સ્ટાઈલ આઈકોન છે તારાની દરેક તસવીર ચાહકોના હૃદયના ધબકારા વધારી દે છે. તારા પાસે ઘણી ફિલ્મોની લાઈન છે તારાની છેલ્લી ફિલ્મ 'તડપ' હતી. અભિનેત્રી હોવા ઉપરાંત, તારા એક સિંગર ડાન્સર પણ છે. તારા બાળ કલાકાર પણ રહી ચૂકી છે તારા દરેક લુકમાં પરફેક્ટ છે તારાએ ડિઝનીના અલાદ્દીનમાં જાસ્મીનની ભૂમિકા ભજવી હતી તારા સાત વર્ષની ઉંમરથી ગાય છે તારા અરમાન જૈનને ડેટ કરી રહી છે