તમામ સ્ટારકિડ્સને ટક્કર આપી રહી છે રવિના ટંડનની દીકરી



બોલિવૂડમાં આજકાલ સ્ટાર કિડ્સ વચ્ચે ઘણી હરીફાઈ ચાલી રહી છે.



હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનની દીકરીની તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે.



રવિના ટંડનની પુત્રી રાશા થડાની પણ આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે.



રાશા ગ્લેમરના મામલે તેની માતા કરતા આગળ છે.



રવિના ટંડને વર્ષ 2004માં અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. રાશા અનિલ થડાની અને રવિના ટંડનની પુત્રી છે.



રવિના ટંડન ઘણા સમયથી બોલિવૂડથી દૂર છે. આ જ કારણ છે કે રાશા તેની માતાની ખૂબ જ નજીક છે.



ઘણી ઈવેન્ટ્સ અને ખાસ પ્રસંગોમાં મા અને દીકરી બંને સાથે જોવા મળે છે. રાશાએ માર્શલ આર્ટ ફોર્મ તાઈકવાન્ડોમાં બ્લેક બેલ્ટ પણ મેળવ્યો છે.