આ રીતે ઉતારો ચશ્માના નંબર

આંખની એકસરસાઇઝની ઘટશે નંબર

નિયમિત ત્રાટક કરવાથી ઘટશે નંબર

ગાયનુ ઘી અને આંબળાનો રસ કારગર

આ બંનેને મિક્સ કરીને ચાટો

આંબળાનું જ્યુસ પીવાથી નંબર ઘટે છે

માત્ર પ્રાણાયમથી નંબર ઘટાડી શકો છો

અનુલોમ, વિલોમ,ભ્રામરી ફાયદાકારક છે

બદામ, વરિયાળી, મિસરીનું પાવડર કરો

આ એક ચમચી પાવડર દૂધમાં મિક્સ કરો

આ પ્રયોગ રોજ કરવાથી નંબર ઉતરશે