મીઠા લીમડાના પાન ગુણોનો ભંડાર

વજન ઓછુ કરવામાં મદદ કરે છે

તે ફાઇબરથી ભરપૂર છે

મીઠા લીમડામાં અનેક ગુણો છે

એન્ટીઓક્સિડન્ટનો ખજાનો છે

વિટામિન A,C, નો ખજાનો છે

પાચનમાં પણ સહાયક છે લીમડો

વાળની દરેક સમસ્યામાં કારગર છે

વાટકી તાજા પાનનું રોજ કરો સેવન

એસિડિટીની સમસ્યામાં પણ કારગર છે