ઉચ્ચ કોલેસ્ટ્રોલ એ ખૂબ જ ગંભીર સમસ્યા છે શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જવાથી હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે. જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે પછી આ સમસ્યાઓ શરીરમાં થવા લાગે છે હાઈ બીપી શ્વાસની તકલીફ થાક અને નબળાઈ ત્વચા પર પીળો રંગ છાતીનો દુખાવો હાથ અને પગમાં કળતર