ક્રેડિટ કાર્ડના ઉપયોગ સમયે ખાસ ધ્યાન રાખવુ જોઈએ



કાર્ડના ઉપયોગને કારણે CIBIL નીચે જાય છે



ક્રેડિટનો ઉપયોગ ઓછો રાખો



ક્રેડિટ કાર્ડના બિલ સમયસર ભરવા જોઈએ



એકથી વધુ અનસિક્યોર્ડ લોન ન લો



જૂના ક્રેડિટ કાર્ડ બંધ ન કરો



કાર્ડ બંધ કરવાથી ક્રેડિટ સ્કોરને નકારાત્મક અસર થાય છે



ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સાવચેત રીતે કરો



ખોટા ખર્ચ પર ધ્યાન રાખો